ભાવનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ માલમતાની ચોરી કરીને નાસ્યા

ભાવનગરના શિશુવિહાર ઇબ્રાહિમ મસ્જિદવાળા ખાંચામાં ઝીકરિયા સ્કૂલની સામે પ્લોટ નંબર 2608 માં રહેતા સાજીદભાઈ યુનુસભાઈ હમીદાણીના બંધ મકાનમાં પાછળના ભાગે તસ્કરોએ ઘુસીને દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટ સહિતનો સર સામાન તોડી નાખી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળીને અંદાજે 8 થી 10 લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા ઘટનાની જાણ થતા એસ.એસ.પી સહિતનો પોલીસ કાફ્લો દોડી ગયો હતો. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.