આમ આદમી પાર્ટીમાં હુમલા થયા બાબતે આજે અંજાર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આમ આદમી પાર્ટીમાં હુમલા થયા બાબતે આજે અંજાર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્ય સંગઠન મંત્રી કે કે અન્સારી, પૂર્વ કચ્છ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઠક્કર , પ્રશાંતભાઈ ભટ્ટ તાલુકા પ્રમુખ હિરેન સોરઠીયા પ્રમુખ અંજાર શહેર જોગેન્દ્ર સિંહ જાડેજા ઉપ-પ્રમુખ અંજાર શહેર,જયેશભાઈ ભટ્ટ, વિવેક વોરાની, સેવક કિશોરભાઈ , અંકિત ભાઈ બોરીચા,ભીમજીભાઇ , શામજી ભાઈ આહીર, દીપકભાઈ ગઢવી , શીતલ બેન ગોસ્વામી, ક્રિષ્નાબેન આહીર, ગીતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ બાય: હીનલ – અંજાર