ભુજના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર તરીકે IAS અધિકારીની થઈ વરણી

રાજસ્થાનના ઉદયપુરના અતિરાગ ચાપલોત ભુજના નવા આસી.કલેકટર આઈએએસ અતિરાગે 2019 માં યુપીએસસીની પરીક્ષામાં દેશમાં મેળવ્યો હતો 15 મો ક્રમાંક અગાઉ કચ્છમાં પ્રોબેશનમાં ફરજ બજાવી ગયેલા નિધિ સિવાચને હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર બનાવાયા