ભુજમાં આવેલ રામકૃષ્ણ કોલોનીમાં ધાણીપાસા નો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
તા :૧૮.૫.૧૮: નો બનાવ
ભુજમાં આવેલ રામકૃષ્ણ કોલોની કેમ્પ એરિયામાં સાગર ફૂલગર ગુંસાઈ (ઉવ ૩૦ રહે.રામકૃષ્ણ કોલોની), હેમનગીરી કેશવગીરી ગોસ્વામી (ઉવ ૩૫ રહે.ગ્રીન પાર્ક સોસાયટી), પરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી (ઉવ ૩૫,રહે.રામકૃષ્ણ કોલોની ) જાહેરમાં ગે.કા રીતે ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રમાડી ભુજ બી ડિવિઝને રેઇડ દરમિયાન રોકડા રૂ.૨૪૫૦/-તથા ધાણીપાસા નંગ-૨ કિ.રૂ.૦૦/-એમ કુલે રૂ. ૨૪૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.