માંડવી તાલુકાનાં કોટડી મહાદેવપૂરી ગામે ધાણીપાસા નો જુગાર રમતાં ૪ શખ્સો ઝડપાયા
તા:૧૧.૫.૧૮ :નો બનાવ
માંડવી તાલુકાનાં કોટડી મહાદેવપૂરી ગામે મુરૂભા નારાણજી જાડેજા(ઉવ-૩૯), શિવભદ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા(ઉવ-૪૧), દિપસંગજી મુરૂભા સોઢા(ઉવ-૫૫), ભગુભા દિપસંગજી સોઢા(ઉવ-૨૯) સાથે મળી જાહેરમાં ધાણીપાસા નો હારજીતનો પૈસા વડે જુગાર રમી રમતા રોકડ રૂ. ૧૪૩૦/-તથા પાસા નંગ-૨ કિ.રૂ ૦૦/૦૦ ની સાથે રેઇડ દરમિયાન ગઢશીશા પોલીસ દ્વારા ઝડપી પડાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.