તુલસીધામ એવા મીઠાપુર ગામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

બાવળા: ગુરુપૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ ગુરુજીનો ઋણ અદા કરવાનો દિવસ ગુરુની ચરણ વંદના કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા આપણા ભારત દેશમાં ગુરુને ભગવાનના સ્વરૂપમાં પૂજવામાં આવે છે.ત્યારે આજે આ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં ગુરુપૂર્ણિમાની સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી. તુલસીધામ ગણાતા મીઠાપુર ગામ માં આવેલ સંત શ્રી તુલસીદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુના દર્શન કરી શિષ્યો તથા ગ્રામજનોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી
રિપોર્ટર:ગોહેલ સોહિલ કુમાર