ફિલ્મ ‘કાલા’ને લઈ રજનીકાંતની મુશ્કેલીમાં વધારો
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કાલા’ આ વર્ષની સૌથી મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. છેલ્લા ઘણા સમયથી વારંવાર ચર્ચામાં રહ્યા બાદ આખરે ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, પરંતુ ફિલ્મ કાલાને લઈને રજનીકાંતની મુશ્કેલી ઓછી થતી નથી દેખાઈ રહી.