ભાવનગર શહેરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે સરકાર ની ગાઈડલાઈન મુજબ પાલન કરી

ભાવનગર શહેરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે આધુનિક સિસ્ટમ તેમજ લાઇટ ડેકોરેશન તેમજ અવનવી વેરાયટી થી બનાવવામાં આવેલા તાજીયા ને આજે શહેરમાં જુદી જુદી જગ્યાએ તાજીયા ને પડમા લાવીને  બહારકાઢવામાં આવ્યા હતા અને  એક જગ્યાએ રાખીને સરકાર  ની ગાઈડલાઈન મુજબ  પાલન કરીને સાદગીપૂર્વક પડમા તાજીયા ઓને ટાઢા કરવામાં  આવશે

રિપોર્ટર એજાદશેખ ભાવનગર