ગોરેવાલી ખાતે ચા નાસ્તા ની હોટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું

WhatsApp-Image-2021-08-23-at-10.43.25-AM-1

ગોરેવાલી ખાતે ચા નાસ્તા ની હોટલ નું ઉદઘાટન મિયાં હુસેન મુતવા મુતવા સમાજ ના અગ્રણી ના વરદહસ્તે કરવામાં આવ્યું આ સમય સાલેમામદ ફકીરમામદ હાલેપોત્રા પ્રમુખ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન, ફકીરમામદ રાયસીપોત્રા સદસ્ય જિલ્લા પંચાયત કરછ. મુતવા ગુલમામદ ઓભાયા સરપંચ ગોરેવાલી,મુતવા નિઝામુધીન સરપંચ મીઠડી, જત સુમાર જાનમામદ સરપંચ શ્રી ભીટારા, થેબા રાહેબ ભાઈ ભોજરડો, જત ખુશીમામદ ભાઈ, સલામ હાસમ હાલેપોત્રા, તેમજ બાહોળી સંખ્યા મા આગેવાનો હાજર રહ્યા હતા.. અબુબકર ભાઈ લૈયારી ના જણાવ્યા મુજબ રણ ઉત્સવ મા આવનારા પ્રવાસીઓને ચા નાસ્તા દૂધની વિવિધ બનાવટો મળીશકે અને વિસામા માટે પ્રવાસીઓ ને આક્ષય મળી શકે એ હેતુ થી બનાવવા મા આવેલ જેને સૌ ઉપસ્થિત આગેવાનો એ આવકારી સહકાર ની સંધ ભાવના સાથે શરૂ કરેલ કાર્ય માટે મુતવા કમરૂધીન હાજી અધૂ મુતવા ને અભિનંદન આપ્યા હતા..

રિપોર્ટર અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ