મોટીવિરાણી થી નખત્રાણા સુઘી ૩ કીલો મીટર ડામર રોડ નુ ખાત મુહૂર્ત કરાયુ


મોટીવિરાણી થી નખત્રાણા સુઘી ૩ કીલો મીટર ડામર રોડ નુ ખાત મુહૂર્ત કરાયુ હતુ રુ ૨૦૦ લાખ ના ખચ્ચે થનાર રોડ ના કામનુ ખાત મુહૂર્ત સાજે ચાર કલાક કરાયુ હતુ જેમા પુજન વિઘી આચાર્ય કમલેશભાઈ રાવલ દ્વારા સંપન કારાયુ ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે કરાયુ જેમા ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં મોટીવિરાણી પાટીદાર સમાજ વાડી ખાતે સૈનો સાથ સૈનો વિકાસ સાથે રામ મંદિર આશ્રમ ના મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા તાલુકા પંચાયત ના પ્રેમુખ જયસુખ ભાઈ પટેલ જીલ્લા પંચાયત ચેરમેન કરસજી જાડેજા જયાબેન ચોપડા શિક્ષણ જીલ્લા પંચાયત, નયનાબેન પટેલ સભ્ય જીલ્લા પંચાયત, રાજેન્દ્રસિંહ જાડેજા સભ્ય જીલ્લા પંચાયત ,સંદયાબેન પલણ ઉ ,પ પ્રેમુખ તાલુકા પંચાયત, સારદાબેન આહીર , મહેન્દ્રસિંહ સોઢા , લીલાબેન મહેશ્વરી ચેરમેન સમીતી તાલુકા પંચાયત ના સભ્ય ગોરધન ભાઈ રુડાણી , સરપંચ અમૂત જેપા , દીલપ નરસીગાણી , હરીસીહ રાઢોડ , ચંદનસીહ રાઠોડ, રાજેસ પલણ , તાલુકા પંચાયત પુરવે પ્રેમુખ ભરતભાઈ સોમજીયાણી, વાલી મંડળ ના પ્રેમુખ પોપટભાઈ રુડાણી સુરેયકાન્ત ઘનાણી , ગામ વિકાસ મંડળ ના પ્રેમુખ હાજી નુરમામદ ખત્રી , વેપારી મંડળ ના પ્રેમુખ ડો અનિલભાઈ ભાનુશાલી, કીસાન સંઘ ના પ્રેમુખ વેલજી ભાઈ દીવાણી , વેપારી મંડળ ના આગેવાન છગનભાઈ ઠકકર , વેપારી મંડળ ના મંત્રી દીપક આઈયા , રતીલાલ સેઘાણી , ચંદુભાઈ કરસન વાઘેલા સુખપર , રામજી ગરવા , અનુ સુચીત જાતી મોરચા ના મંત્રી કાનજીભાઈ બળિયા, વગેરે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં સંચાલન ઉ પ સરપંચ જયેસ ગુસાઈ એ કરીયુ હતું આભાર વિધિ અમૂતભાઈ જેપાર એ કરી હતી
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી