અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ ને અસાઈએન્ટ સબમિશન માં અને કોલેજ ખાતે લેવાતા સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન

ભાવનગર શાખા દ્વારા આજ રોજ વિદ્યાર્થી ના હિત માં વિચારી ને B.com , B.A, B.sc વિદ્યાર્થીઓ ને અસાઈએન્ટ સબમિશન માં અને કોલેજ ખાતે લેવાતા સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન તથા ઇલેક્ટિવ વિષય માં અનુતિર્ણ થયેલ ફાઇનલ વર્ષ ના વિદ્યાર્થીઓ ને આવા સામાન્ય વિષય ના કારણે ફેઈલ ના કરી ને ઉત્તીર્ણ કરવા બાબત તથા -Re assessment જે 2 વિષય નું કરવા ની પરવાનગી હતી એની જગ્યા એ 5 વિષય ની પરવાનગી આપે જેથી વિદ્યાર્થી ના હિત રહે. અને -જે વિદ્યાર્થીઓ Re-assessment કરાવ્યા બાદ ઉત્તીર્ણ થયા છે. એ તમામ ની ફી રિફંડ આપવા માં આવે એવી રજુઆત યુનિવર્સિટીના રજીસ્ટાર સાહેબ ને કરવા માં આવી હતી. અને કહેવા માં આવ્યું હતું કે આ વિષયો નું નિરાકરણ તાત્કાલિક ધોરણે આપવા આવે એવી અ. ભા.વી.પ. દ્વારા રજુઆત કરવા માં આવી હતી
રિપોર્ટર એજાદશેખ ભાવનગર👍