કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત

કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજનું રવિવારે બપોરે ફાયરિંગમાં મોત નખત્રણા પાસે એક બંધ કારમાં છાતીના ભાગે ફાયરિંગ થવાને પગલે અક્ષય રમેશ લોન્યા નામના યુવકનું મોત પ્રાથમિક તપાસ મુજબ આત્મહત્યા હોવાનું અનુમાન