ગણપતિ વિસર્જન કરતાં એક માણસ પાણીમાં ડૂબતાં લાપતા

માંડવી તાલુકાના વાંઢ ગામમાં ગણપતિના વિસર્જન કરતાં ભક્તો બહુજ હર્ષો ઉલાસ સાથે વિસર્જન કરવા જતાં હતા તે ગટના સ્થળે એક વ્યક્તિ ડૂબવાથી પાણીમાં લાપતા થયું અને હજી સુધી મળ્યો નથી અને વ્યક્તિની તપાસ ચાલુ છે