ભોજાય સંઘાર સમાજ પહેલા સોમવારે મહા આરતી નુ આયોજન રાખવામાં આવ્યો


ભાદરવો મહિનો એટલે સંઘાર સમાજ નુ ઇસ્ટ દેવ એવા જખદાદા નુ મહિનો છે એવા મા ભોજાય સંઘાર સમાજ પહેલા સોમવારે મહા આરતી નુ આયોજન રાખવામાં આવ્યો હતો તેમા નીસવાથે વિજયસિહ ચાવડા ગંગોણ ના તથા ભોજાય ના ગાભુ ભાઈ મમુ તથા નાગરેચા ના બહેન શ્રી જાડેજા જીગનાબા બુધુભા પોતા નુ કીમતી સમય આપ્યો હતો રાજા સાહી ના વખત મા જયારે ગઢ બનાવવામાં આવતા હતા ત્યારે ભોજાય મા પણ ગઢ બનાવ્યો પણદિવસે બનાવે રાત્રે પડી જાત ત્યારે આશ્ચય લાગ્યો ત્યારે જખદાદા ના સરણે ગયા ત્યારે તેમ ને ગેભી આવાજ આવ્યો કે અમે તમારા ગામની રક્ષા કરીશુ ગઢ બનાવાની જરૂર નથી તથા બે કલાક રાસ ગરબા આયોજન હતો
રીપોર્ટ હીરાલાલ સંઘાર