ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગૌ માસ નો જથ્થો પકડી પાડયો

જાણવા મળતી વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છ અને હિન્દુ યુવા વાહિની તેમજ બી.ડીવીઝન પોલીસ સ્ટાફ એ આજે સવારે ૬:૩૦ વાગે ગૌ રક્ષા ની ટીમ દ્વારા હોટેલ ગ્રાન્ડ 3D ની સામે હનુમાન મંદિર પાસે 25 કીલો ગૌ માસ જથ્થો પકડેલ છે જે પછી પોલીસ ગટના સ્થળે આવી પૂછપરછ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ