Breaking News : ભુજ શહેરમાં દાદુપીર રોડ પાસે એક શખ્સ ઉપર કુહાડી વડે થયું હુમલો

જાણવા મળતી વિગતો મુજબ ભુજ શહેરમાં આજ સાંજના સમયે એક શખ્સ ઉપર પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ શખ્સને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રિપોર્ટ કરણ વાઘેલા ભુજ.