ભુજ કલ્યાનેશ્વર વાડી PPC ક્લબ સામે એક મહિલાએ કોઈ કારણ સર કરી આત્મહત્યા


જાણવા મળતી વિગતો મુજબ આજ રોજ તારીખ ૨૨/૯/૨૦૨૧ સમય સાંજે ૬:૩૦ થી ૭:૧૫ ની વચ્ચે ના સમય ભુજ કલ્યાનેશ્વર વાડી PPC ક્લબ સામે જાગૃતિબેન રાઠવા નામના મહિલાએ કોઈ કારણ સર આત્મહત્યા કરતા ફાયર ની ટીમને જાણ કરવામાં આવી હતી.ઘટના સ્થળે ફાયારની ટીમ પોહચી લાશ ને ઉતરેલ હતી જે ફાયરની ટીમમાં નરેશ લોહરા , વિનોદ લુહાર, પિયુષ સોલંકી સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ