સ્ટેટ ઇન્ટેલિજન્સ , BSF , મરીન પોલીસ ને જખૌ ના સમુદ્રી વિસ્તાર પાસે થી બે સંદિગ્ધ બોક્ષ મળી આવ્યા

સ્ટેટ ઇન્ટેલિજન્સ , BSF , મરીન પોલીસ ને જખૌ ના સમુદ્રી વિસ્તાર પાસે થી બે સંદિગ્ધ બોક્ષ મળી આવ્યા હતાં.એક સંદિગ્ધ બોક્ષ ની અંદર વિસ્ફોટક પદાર્થ ની હાજરી મળી છે.BDDS ની ટિમ જખૌ પોહચી આસપાસ ના વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું.આ બોક્ષ કઈ રીતે અહીં પોહચ્યા એની તપાસ શરૂ.