ભોજાય ગામ ની નંદી નુ બાજુ માં હાલાપર રોડ થી 50 મીટરના બે થાંભલા વરસાદ ના લીધે પડી ગયા

માંડવી તાલુકાના ભોજાય ગામ ની નંદી નુ બાજુ માં હાલાપર રોડ થી 50 મીટર ની અંત્યારે જે બી ની લાઈન ના બે થાંભલા વરસાદ ના લીધે પડી ગયેલ છે ગામ ના જાગૃત નાગરિક કે બાયઠ ના વાયરમેન જાણ કરતા લાઈન બંધ કરવા જાણ કરી હતી સાવચેત કરયો હતો બીજો આ સીજન નુ સહુથી વધારે વરસાદ આજે જ થયો હતો લગભગ 4થી5 ઈચ જેવુ થયો હતો આ પહેલા તળાવ માં એટલો પાણી આવ્યો નથી ભોજાય તળાવ માં પણ પાણી ની આવક થઇ છે