અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોધી કાઢતી અંજાર પોંલીસ

આજે  અંજાર પોલીસ સ્ટેશન  પુર્વ કચ્છ-ગાંધીધામ 4 ઝે તા.૧૦/૧૦/૨૦૨૧  અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક  ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ. ર. નં.

૧૧૯૯૩૦૦૩૨ર૧૦૯૧૭/ર૦ર૧ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુન્હા કામે ફરિયાદીશ્રી ની સગીર વયની દીકરીનુ આરોપી સંદિપ મુન્નાલાલ નીનામા રહે.હાલે.કચ્છ કેમિકલ કંપની, વરસાણા તા.અંજાર મૂળ રહે,ગામ કોકલજીર તા.ગનવાણી થાના.તિરલા જી.ધાર રાજ્ય. મધ્યપ્રદેશ વાળો ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ઉપરોક્ત ગુન્હો કરેલ હોઇ જે ગુના કામે ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી પો.ઇન્સ.એમ.એન.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભોગ બનનાર અપદ્ત બાળકી તથા આરોપી બંને જણાઓ અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં હોવાની ચોક્કસ હકીકત મળતા સ્ટાફના માણસો સાથે તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી મળી આવેલ જે આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. પકડાયેલ આરોપી:-9 સંદિપ મુન્નાલાલ નીનામા ઉ.વ.૧૯ રહે.હાલે.કચ્છ કેમિકલ કંપની, વરસાણા તા.અંજાર મૂળ રહે.ગામ કોકલજીર તા.ગનવાણી થાના.તિરલા જી.ધાર રાજ્ય. મધ્યપ્રદેશ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા તથા પો.સ.ઇ. શ્રી જી.બી. માજીરાણા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.