ધોળાવીરામાં 100 કરોડ વેક્સિન ડોઝ ની ઉજમણી

તાજેતરમાં જ વિશ્વ વિરાસત સ્થળ જાહેર થયેલા કચ્છના ઢોલવીરને રોશનીથી શણગારવામાં આવ્યું, દેશમાં રસિકરણનો અંક 100 કરોડ પહોચી જતાં ઉજવણી કરાઇ રહી છે. ધોળાવીરાની પાંચ હજાર વર્ષ જૂની દીવાલો ઉપર કેસરી,સફેદ અને લીલા રંગની લાઈટોથી ઝગમગી ઉઠી છે. આમ, ધોળાવીરા પાંચ હજાર વર્ષ બાદ વીજળીના પ્રકાશ લાગી ગયા.