ભુજમાં વરલી મટકનો જુગાર રમી રમાડતો એક શખ્સ ઝડપાયો.
તા. ૧૨/૦૬/ ૨૦૧૮ નો બનાવ.
ભુજમાં આવેલ સરપટનાકા અંદર જૂની જેલ પાછળ જાવલાની ગેરજ પાસે ઈકલાબ સુમારશા શેખ (ઉ. વ. ૨૨ , રહે, શેખ ફળિયું દાદુપીર રોડ ) ગે.કા રીતે પબ્લિક પાસેથી રૂપિયા લઈ વરલી મટકાના આંકડાનો જુગાર રમી રમાડતા રોકડા રૂપિયા ૧૨૭૦ /-તથા વરલી મટકાના આંકડા ના સહિત્ય તથા બૉલપેન નંગ .૧ કી . ૦૦ /૦૦ તથા એક સેમસંગ કંપનીનો જે.ટુ. પ્રો મોડલનો મોબાઈલ ફોન કિં . ૫૦૦૦ /- એમ કુલ્લ રૂ. ૬૨૭૦ /- ના મુદ્દામાલ સાથે મળી આવી ગુન્હો કરેલ છે જેની નોધ ભુજ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.