સૂરજબારી માળિયા નેશનલ હાઇવે પર ફુલ સ્પીડનાં કારણે ટ્રેઈલર પલ્ટી.ડ્રાઈવરને ગંભીર ઈજાઓ

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

        કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી માળિયા નેશનલ હાઇવે પર સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ટ્રેલર ચાલક ફૂલ સ્પીડ સામખીયારી તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટ્રેલર પલ્ટી થયો હતો. અકસ્માતમાં ડ્રાયવરને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે સામખિયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નેશનલ હાઇવે વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પર કાબૂ મેળવ્યું હતું