કોડાયપુલ પાસે એક શખ્સ પોતાના કબ્જાનું વાહન અકસ્માત સર્જાય તે રીતે ચલાવી ગુન્હો કરેલ છે
તા. ૧૨ / ૦૬/૨૦૧૮ નો બનાવ.
કોડાયપુલ પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે રાજેશ મધુકાંતભાઈ પંડ્યા (ઉ. વ. ૪૫ રહે. સ્વામી વિવેકાનંદનગર ) એ પોતાના કબ્જાનું વાહન ટાટા ટેમ્પો ૭૦૯ જેના રજી નં જીજે ૧૨ .એ વાય -૯૬૯૦ વાળું જાહેર રોડ પર અકસ્માત સર્જે તથા પોતાની તથા અન્યોની જિંદગી ઝોખમાય તે રીતે પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ગુન્હો કરેલ છે. તેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.