મેરાઉ ગામે એક શખ્સએ એક યુવતીને તથા તેના માતા-પિતા તથા કુટુંબિક જનોને ધમકી આપી .
તા. ૧૨ /૦૬/૨૦૧૮ નો બનાવ.
મેરાઉ ગામે જીતેન્દ્ર ધનજીભાઈ ભર્યાએ નિરુબેન નાનજીભાઇ દેવજી ભાઈ ડગરા (ઉ. વ. ૧૯ )નો કુટુંબિક સગો થતો હોઈ જેનો લાભ લઈ પરિચય કેળવી નિરુબેન ને રૂબરૂ તથા ફોનમાં આત્મવિલોપન કરી આત્મવિલોપન નોટ લખી નિરુબેન તથા નિરુબેનના માતા – પિતા તથા કુટુંબીઓને જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપી પોતાની સાથે જવા માટે મજબૂર કરી અલગ અલગ જ્ગ્યાએ નિરુબેનને લઈ જઈ મરજી વિરુદ્ધ સંભોગ કરી તથા મરજી વિરુધ્ધ સૌગદનામા કરવી ગુનો કરેલ છે. જેની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.