કરછ મારવાડા વણકર વિકાસ સંઘ અને ભુજ તાલુકા અને ભુજ શહેર ની કારોબારી મીટીગ ભુજોડી ખાતે મેઘમારુ વિઘાથી ભવન મા રાખવામા આવી હતી



જેમા જિલ્લા ભર માથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પચાણ ભાઈ સંજોટ પ્રેમુખ કરછ મારવાડા વણકર, વિકાસ સંઘ મહા મંત્રી ગોવિંદ ભાઈ મારવાડા અને દીનેસ ભાઈ સોલંકી, કાર્ય કારી અદયખ રમેશભાઈ સીજુ, કરવીપ ખેગાર ભાઈ નંજાર, મેઘમારુ વિઘાથી ભવન ના પ્રેમુખ પ્રેમજી ભાઈ મંગરીયા, કરછ જીલ્લા વણકર એસોસિએન ના પ્રેમુખ મેઘજી ભાઈ વણકર , ભુજોડી મેઘ મારુ વિઘીથી ભવન મહા મંત્રી ભરતભાઈ બડગા, ભુજ તાલુકા સંઘ ના પ્રેમુખ દેવજીભાઈ મંકવાણા , ભુજશહેર પ્રેમુખ દીલીપ પરમાર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા શવાર થી શરુઆત મા જિલ્લા રોજગાર કચેરી વિવિધ કચેરીઓ અને જી,ઓ, એન કાૈશલ્ય વઘન મીરઝાપર અને લીડનબેક બરોડા ના ઓફીસપ સરવ ઓ જગદીશભાઈ મારવાડા , તથા વગેરે હાજર રયા હતા વિઘાથી કારકીદી ઘડતર અને રોજગાર લંખસ વિસ્તુન મારગ દશઁન આપવામા આવ્યું હતું ત્યાર પછી ભુજ તાલુકા ભુજ શહેર કારોબારી ની મીટીગ યોજવામા આવી હતી કરછ મારવાડા વણકર વિકાસ સંઘ પ્રમુખ પચાણ ભાઈ સંજોટ પ્રેમુખ સ્થાને રયા હતા તેમજ ઉપસ્થિત વિઘાથી ઓને આગેવાનો વિવિધ મારગ દશઁન અપાય્ હતું જેમા જણાવ્યું હતું કે આગામી સમયમાં સંઘ ના તાલુકા કક્ષાએ પણ આવા સેમીનાર જોવા મા આવસે તેમા મીકકાદુ પણ જરુરીયાત મંદોને આપવા મા આવસે પોલીસ કોન્સ્ટેબલ ભરતી મા જોડાવા ઈરછુક યુવા નોને પણ એક દીવસ નુ તાલીમ મારગ દશઁન સેમીનાર પણ યોજવામા આવસે અને આગામી સમય મા સમાજમા રોજગારી નો નિર્માણ વઘુ મા વઘુ થાય તેવો ઉપસ્થિત આગેવાનો એ મારગ દશઁન આપ્યું હતું કાર્ય કમ નુ સંચાલન સંઘ ના મંત્રી પ્રેમજી ભાઈ મંકવાણા, એ કરીયુ હતું આભાર વિધિ તાલુકા સંઘ ના મહા મંત્રી એ કરી હતુ તેવુ પચાણ ભાઈ સંજોટ એ જણાવ્યું હતું
રીપોટર પ્રેમજી બળિયા કરછ કેર TV ન્યુઝ મોટીવિરાણી