માધાપરમા રેઈડ દરમ્યાન દેશી દારૂનો આથ્થો ઝડપાયો. આરોપી ફરાર.

તા. ૧૨/ ૦૬ /૨૦૧૮ નો બનાવ.

માધાપરમા આવેલ રામનગરી  વિસ્તારમાં રાજબાઈ કાસુ કોલી રહે, રામનગરી ,માધાપર વાળી પોતાના કબ્જામા દેશી દારૂ બનાવનો આથો લિટર ૫૦ ગે.કા. પોતાના કબ્જામાં રેઈડ દરમ્યાન હાજર ન મળી આવી ગુન્હો કર્યા બાબતે તેની નોધ બી ડિવીઝન પોલીસ સ્ટેશન કરેલ છે. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *