મોટી ધૂફી ગામે દેશી દારૂના વેચાણ અર્થે રેઈડ દરમ્યાન આરોપી ફરાર.
તા. ૧૨/૦૬/ ૨૦૧૮ નો બનાવ.
અબડાસા તાલુકાના મોટી ધૂફી ગામે દિનેશ અલી કોલીએ ગે. કા. રીતે પોતાના કબ્જામાં દેશીદારૂ લિટર -૧૫ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવી ગુન્હો કરેલ છે. તેની નોધ નલિયા પોલીસ સ્ટેશનમાં કરેલ છે. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.