આડેસર લાકડીયા તથા સામખ્યારી પો.સ્ટે વિસ્તારમાં થી ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા ઈસમો ને ડમ્પર તથા હિટાચી મશીન સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ