ગોંડલના વોરાકોટડા રોડ પંચપીરની ધાર પર દેવીપૂજક યુવકની હત્યા અજાણ્યા શખ્શે બોથડ પદાર્થના ઘા ઝીકી સુનિલની હત્યા કરી

ગોંડલના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પર દેવીપૂજક યુવાનની હત્યા થઇ છે સુનિલ મનસુખભાઈ નામના દેવીપૂજક યુવકની હત્યા થઇ છે, અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકીને કરી હત્યા કરી છે હત્યાના બનાવની જાણ થતા ગોંડલ શહેર પોલીસ, ASP અને LCB સહિત ની પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે