ભુજ શહેરમાં એક શખ્સ ગે. કા. રીતે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવ્યો હતો.
તા. ૧૩/૦૬ /૨૦૧૮ નો બનાવ
.
ભુજ શહેરમાં આવેલ આશાપુરા નગર પુલિયાની નીચે સલિમ ઉર્ફ કલેજી હુસેન (ઉ. વ. ૪૧) એ જાહેરમાં ગે. કા. રીતે વગર પાસ પરમિટે કેફીપીણું પીધેલી હાલતમાં લવારા કરતો લથડિયા ખાતો હાલતમાં મળી આવી ગુન્હો કરેલ છે, જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશસનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.