મુન્દ્રા તાલુકામાં વાંકી બેલા સીમમાં દેશી દારૂનો આથો ઝડપાયો.
તા : ૧૩.૬.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકાનાં વાંકી બેલા સીમમાં ભરતસિંહ લક્ષ્મણસિંહ જાડેજા ખેતરના સેઢા પાસે આવેલ કૂવાની બાજુમાં બાવળોની ઝાડીમાં ભરતસિંહએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦ નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી મુન્દ્રા પોલીસે કરેલ રેઇડ દરમિયાન ભાગી જતાં ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.