ભુજમાં જીકે જનરલ પાસે એક રિક્ષા ચાલકે ગે.કા. રીતે પોતાનું વાહન અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી ગુન્હો કરેલ છે.
તા : ૧૩.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં આવેલ જીકે જનરલ હોસ્પિટલના ઈમરજન્સી ગેટ બહાર રફીક જુમા સમા (ઉ. વ. ૨૬ રહે, સાઈબાબા મંદિર બાજુમાં, કેમ્પએરિયા) એ પોતાના કબજાનું વાહન બજાજ રીયલ રિક્ષા પેશેન્જર રિક્ષા રજી .નં જીજે ૧૨ એ.ટી. ૦૮૪૩ વાળું જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઊભુ રાખી ગુન્હો કરેલ છે. તેની નોધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.