ભુજમાં નાગરચકલા પાસે એક શખ્સની બાઇક ચોરી થઈ.
તા. ૧૪/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ શહેરમાં આવેલ નાગરચકલા પાસે શશીકાન્ત રવીલાલ શેઠ( ઉ. વ. ૫૫ રહે. અરિહંત જૂની સીટી પોસ્ટ ઓફિસની સામે નાના વોકડા) ના કબ્જાની માલિકીની હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો. ગાડી નં. જીજે ૧૨ સીસી ૬૨૨૯ કિં. રૂ. ૨૦૦૦૦ /- વાળી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુન્હો કરેલ છે. જેની નોધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.