નવી ધાણેટી પાસે દેશીદારૂની કોથળી ઝડપાયી . આરોપી ફરાર.

તા. ૧૪/ ૦૬/૨૦૧૮ નો બનાવ.

ભુજમાં નવી ધાણેટી (રાધાકૃષ્ણનગર) પાસે મેઘબાઈ વલું સુમાર કોલી એ પોતાના કબ્જામા ગે. કા. પાસ પરમીટ વગર દેશીદારૂની કોથળીઓ નંગ ૧૫ આશરે લિટર-૩ ના મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન હાજર ના મળી ગુન્હો કરેલ છે. જેની નોધ પધ્ધર પોલીસ સ્ટેશનમા કરેલ છે. (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *