રામનગરીમાં ગે.કા.રીતે કેફિપીણું પીધેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો.

તા. ૧૪/ ૦૬ / ૨૦૧૮ નો બનાવ.

ભુજમાં આવેલ રામનગરીમા રેલ્વે સ્ટેશન વાળા કાચા રસ્તા પર સરેશચંદ્ર રામસુખ વિશ્વકર્મા (ઉ. વ. ૩૯ રહે. ડીપી ચોક કેમ્પ એરિયા ) એ જાહેરમાં ગે. કા. રીતે વગર પાસ પરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઈ જઈ ગુન્હો કરેલ છે. જેની નોધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *