મુન્દ્રામાં એક શખ્સ ગે. કા. રીતે કેફિપીણું પીધેલી હાલતમાં ઝડપાયો .

તા. ૧૪/૦૬/ ૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રા તા. વિલ્માર કંપની સામે રોડ ઉપર દરબારસિંહ ગોરધનસિંહ રાજપૂત ( ઉ. વ. ૩૫ ) એ  જાહેરમાં ગે. કા. રીતે વગર પાસ પરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઈ જઈ ગુન્હો કરેલ છે. જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *