મૌખા ગામે ગે. કા. રીતે કેફિપીણું પીધેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો. .
તા. ૧૪/ ૦૬/ ૨૦૧૮ નો બનાવ.
મૌખા ગામે ઓપી ભદ્રેશ્વર પાસે રવિકુમાર ભાણભાઇ ગાધે (આહીર ઉ. વ. ૩૧ રહે. સિંધાજ તા. કોડીનાર )જી – ગીર સોમનાથ હાલે ( રહે. બારોઈ રોડ ગોપાલ નગર ,સાઈબાબા મંદિર ની સામે) એ ગે. કા. રીતે વગર પાસ પરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઈ જઈ ગુન્હો કરેલ છે. જેની નોધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.