મુન્દ્રામા એક શખ્સ ગે. કા. રીતે વગર પાસ પરમિટે દેશીદારૂ સાથે ઝડપાયો.

તા. ૧૪/૦૬ /૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રા તાલુકામાં પ્રાગપરમા  ખેમા બાબા હોટલ પાસે ઈશ્વવર બાબુસિંગ કચાવા (ઉ.વ. ૩૪ રહે, દોકર ખેડા તા. રંગદાર થાના ઉમેલ રાજસ્થાન) ગે. કા. રીતે વગર પાસ પરમિટે દેશીદારૂ લિટર ૬ ના મુદ્દામાલ પોતાના કબ્જામા વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરેલ છે. જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *