મુન્દ્રામાં એક શખ્સેએ વાહન ઊભું ન રાખી નાશી જવાની કોશિશ કરતાં ભુજના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ છે.

 

તા. ૧૪ /૦૬ / ૨૦૧૮ નો બનાવ .

મુન્દ્રા તાલુકાનાં કુંદરોડી પત્રી રોડ પર સુલતાન ઓસમાણ કુંભાર (ઉ. વ. ૨૧ રહે, ગોડપર ) એ પોતે મો.સા. હોન્ડા રજી નં જી.જે. ૧૨ સી.એમ. ૦૮૨૫ વાળીમાં પાછળની સિટમાં બેસી પોતાના હાથમાં લાકડી ધારણ કરી પોલીસ ચેકિંગ દરમ્યાન ઉપરોક્ત નંબરવાળા વાહન ચાલકે વાહન ઊભું ન રાખી નાશી જવાની કોશિશ કરતાં પકડાઈ જઈ તથા મજકૂર સુલતાન ઓસમાણ કુંભારએ ભુજના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ છે. જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *