ભદ્રેશ્વરમાં ગે. કા. રીતે દેશીદારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠી ઝડપાઇ. આરોપી ફરાર .
તા. ૧૫/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભદ્રેશ્વરમાં વવાર ગામની ઉતરાદી સીમમાં આવેલ ઉતરાદા તળાવમાં બાવળોની ઝાડીમાં જુમા બુધા મહેશ્વરી એ ગે. કા. રીતે દેશીદારૂ બનાવવાનો આથો લિટર ૬૦૦ તથા ભઠ્ઠી ના સાધનો તેમજ મુદ્દામાલ પોતાના કબ્જા માં રાખી રેઇડ દરમ્યાન નાશી જઇ ગુન્હો કરેલ હતો. જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.