કચ્છ જિલ્લાની પોલીસ દ્વારા કચ્છ જિલ્લાના ઠેર-ઠેર જગ્યાએ કેફી પીણું પીધેલ હાલતમાં શખ્સો ઝડપાયા છે.

તા : ૧૫.૬.૧૮ : ના બનાવો

મુન્દ્રા તાલુકામાં ડાક બંગલા પાસે રોડ પર મગા કાનાભાઇ ગઢવી (ઉ.વ. 36-રહે.શેખડિયા),અમીત વિનોદભાઇ પરમાર (ઉ.વ.29,રહે.બરોઈ રોડ બસ સ્ટેશન પાસે ), માણેકાં લધાભાઈ ગઢવી(રહે મોટા ભાડીયા), શ્યામ વિશ્રામ ગઢવી (ઉ.વ.22,રહે.કપાયા) નામના આરોપીઓ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે  જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે.

જ્યારે બીજી બાજુ લખપત તાલુકાનાં ઉમરસર ખાણ ગેટ નં 2 બાવળોની ઝાડીમાં હિંમતસિંહ દેવાજી જાડેજા (ઉ.વ.33)  એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે  જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે

પાનધ્રો માં નવાનગર બસ સ્ટેશન પાસે હરેશ લવજીભાઇ કોલી (ઉ.વ.32,રહે.નવાનગર પાનધ્રો )એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે  જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે 

માધાપર સોનાપુરી મજકૂર વિનોદ રતનસિંહ ગરવા (ઉ.વ.37) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે  જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે

મુંદ્રા તાલુકાનાં શક્તિનગર માં કમલેશ દેવરાજભાઈ ગઢવી (ઉ.વ. 36)  કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *