ભુજ ખાતે બાઇકની ચોરી

bike-chor-300x227_5413647_835x547-m-1

ભુજ કાટે આર.ટી.ઓ રિલોકેશન સાઇટમા સ્માર્ટ ક્રિન્સ નામની દુકાન બહારથી સુમરાસર(શેખ) ગામના નવાબશરીફ મામદ શેખની રૂ.35 હજારની કિંમતની બાઈકની ચોરી થઈ હતી. આ દુકાનમાં કામ કરતાં વાહનના માલિક ગઇ કાલ સવારના અરસામાં ગાંધીધામ ગયા હતા. અને ગત રાત્રિના અરસામાં પરત આવ્યા તે દરમ્યાન આ તસ્કરી થઈ હતી તેવું ફરિયાદમાં નોંધવાવમાં આવ્યો છે.