માંડવી તાલુકાના મોટી મઊ સીમમાં બોરના કેબલની ચોરી

માંડવી તાલુકાનાં મોટી મઊ ગામની સીમમાં પદમપુર પાણી પુરવઠા યોજનાના આઠ બોરમનથી તસ્કરો 317 મીટર કેબલ તસ્કરી કરી જતાં ગઢશીશા પોલીસ સ્ટેશને ભુપેન્દ્રસિંહ મેઘરાજજી જાડેજાએ ફરિયાદ લખાવી છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.