શિણાય ગામે જુગાર રમતા 6 શખ્સો પકડાયા

આદિપુર પોલીસે પુર્વ બાતમીના આધારે શિયાણ ગામના ચોકમાં જુગાર રમતા અશોક રેવાચંદ સિંધાણી,જગદીશ રવજીભાઇ ચૌહાણ, રમજાન ઉંમર, નારણ ભચુભાઈ મહેશ્વરી, રમેશ પ્રેમજીભાઇ વાઘમશી હમજા, ઈલીયાસકુંભારના કબ્જામાંથી રોકડ રૂ. 23,900 સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.