મુન્દ્રામાં અદાણિ પોર્ટ રોડ પર ટ્રેલર રોડની વચ્ચોવચ ઊભું રાખી ગુનો કરેલ છે.
તા ૧૮.૬.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકા ના અદાણિ પોર્ટ રોડ પર જી.જે.૧૨ એ. ઝેડ. ૨૩૫૩ વાળું ટ્રેલર રોડની વચ્ચોવચ ટ્રાફિકને અડચણરૂપ ઊભું રાખી રોડ ઉપર કોઈ પણ જાતના આડશ રાખ્યા વગર કે અન્ય કોઈ સિગ્નલ રાખ્યા વિના પાર્ક કરી ગુનો કરેલ છે. જેની નોંધ મુંદ્રા પોલીસ સ્ટેશને કરવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.