ભુજ તાલુકાના માધાપર ગામે કોઈ અજાણ્યા ઇસમે બોલેરો ગાડીની ચોરી કરી.
તા : ૫.૬.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાન માધાપર નવાવાસ માં નારણ દેવસી દબાસીયા ના ઘરની સામે રોડ પર ગાડી નં. જી.જે.૧૨ સી.ડી. ૪૫૧૨ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની બોલેરો ગોલ્ડન ગ્રીન કલરની મોડેલ ૨૦૧૪ જેના ચેસિસ નં. E5B53852 તથા એન્જિન નં. GHE4B65185 વાળી જેની કી.રૂ. 5,00,000/- કોઈ ચોર ઈસમ ચોરી કરી ગુનો કરેલ છે. નારણભાઇ પોતાના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓમાં અને પોતાની રીતે ગાડીની તપાસ કરેલ હોય અને ત્યાર બાદ તેઓ ધાર્મિક કામ અર્થે આંબાજી ચાલ્યા ગયેલ હોવાથી તા :૧૮.૬.૧૮ ના ફરિયાદ નોધાવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.