સંજોગ નગરમાં શખ્સોએ અગાઉ થયેલ ઝગડા બાબતે બોલાચાલી તથા ભૂંડી ગાળો આપી , અને ધકબુશટનો માર માર્યો .
તા. ૧૭ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજ સંજોગનગરમાં મોટાપીર દરગાહની યોગાન પાસે આવેલ રોડ ઉપર ૧. અનવર અધાભા ૨. સાજીદ બુધ્ધુ 3. મામદ શરિફ અધાભા ૪. જાબીર અબ્દુલ મોખા( રહે, ભીડનાકા બહાર) એ આસમાણ ગના ઉમર ગગડા (રહે -ભીંડીયાળા ફળિયાળા આલાવાળાં મસ્જિદની બાજુમાં દાદુપીર રોડ ) ને અગાઉ થયેલ ઝગડા બાબતે આરોપી બોલાચાલી કરી ભૂંડી ગાળો આપી આરોપી મામદ શરિફ અધાભા આસમાણ ગના ઉમર ગગડાની જમણા હાથની હથેળીના પાછળના ભાગે છરી મારી તથા આરોપી અના અધાભા,સાજીદ, બુધ્ધુ, તથા જાબીર અબ્દુલ મોખા ઓએ ધકબુશટ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરી ડી.એમ.સા.ના કચ્છ ભુજના ઓના હથિયાર બંધીના જાહેરનામો ભંગ કરી ગુન્હો કરેલ હતો. જેની નોધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.