જાંબુડી ગામમાં પતિએ પત્નીને માનશિક તથા શારીરિક ત્રાસ આપ્યો .

તા. ૨૧/૦૬/ ૨૦૧૮ નો બનાવ .

ભુજ તા. જાંબુડી ગામે રામજીભાઇ વાલજીભાઇ મારવાડા એ  દમયંતીબેન રામજીભાઇ મારવાડા પત્ની થતી હોય અને સમાજની રીત-રિવાજ મુખ્ય ૧૪ વર્ષ પહેલા બંનેના લગ્ન થયેલા બાદ એકાદ વર્ષ લગ્નજીવન સારું ચાલેલ બાદ રામજીભાઇ વાલજીભાઇ મારવાડાએ શારીરિક તથા માનશિક ત્રાસ આપવાનું ચાલુ કરેલ અને દમયંતીબેન રામજીભાઇ મારવાડા તથા બાળકોની સારી રીતે નહીં રાખી તેમજ ઘર ખર્ચ નહીં આપી સાથે નહીં રાખી ત્રાસ આપી ગુન્હો કરેલ હતો. જેની નોધ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *