શખ્સ ઘરના કંકાશ થી કંટાળી પોતાના પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી.

તા. ૨૧/૦૬/૨૦૧૮ નો બનાવ.

ભુજ શહેરમાં જીકે જનરલ હોસ્પિટલ માં કરસમ બાઈ w/o લતીફ સુમરા(ઉ. વ. ૩૭ રહે, લક્ષ્મીપર મફતનગર નેત્રા તા. નખત્રાણા ) નો લગ્નગાળો ૧૫ વર્ષ નો હોઈ સંતાન ન હોઈ જેથી ઘરમાં કંકાસ થી કંટાળી કેરોસીન છાંટી દિવાસળી ચાંપી શરીરે ઇજા થતાં આખા શરીરે દાઝીજતાં પ્રથમ સારવાર નખત્રાણામાં વધુ સારવાર માટે દાખલ થયેલ છે. આજરોજ સારવાર દરમ્યાન તા. ૨૧/૦૬/૨૦૧૮  ક: ૧૧ :૧૦ વાગ્યે ડો. શ્રી એ મરણ જાહેર કરેલ છે. જેની આગળની કાર્યવાહી નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *